• Whats App +91-9978612287 | Email: contact@kriitnova.com | ALL WEEK FROM 9 AM TO 9 PM
ગુજરાતી સાહિત્ય (Paperback - 6 Books)
  • SKU:
  • Availability: in stock Many in stock Out of stock You can purchase this product but it's out of stock

ગુજરાતી સાહિત્ય (Paperback - 6 Books)

$60.00 $75.00
FREE SHIPPING - US, CANADA, UK, EUROPE, AUSTRALIA & SINGAPORE
DESCRIPTION
Collection of 6 Gujarati books on Vedas, Hinduism and self help. A must have collection for those who really want to understand essence of Vedic Dharma. Following books are part of this
  • ૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ : હું કોણ છું? મારા જીવનનો ઉદ્દેશ શો છે? શું ઈશ્વરની સત્તા છે કે નહીં? ઈશ્વરે આપણને કેમ બનાવ્યાં? મારે કયો ધર્મ અનુસરવો? બીજા ધર્મ સંપ્રદાયો જે આ પર્શ્નોના જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે તેવા ૧૭૦ થી પણ વધુ પ્રશ્નોના જવાબ હિન્દુધર્મ આ પુસ્તક દ્વારા આપે છે. આ પુસ્તક એટલે માતાનો ખોળો કે જ્યાં બધાં જ પ્રશ્નોનો અંત આવે.
  • વેદ વિષે આટલું જરૂરથી જાણો! : આ પુસ્તકમાં માનવતાની સૌથી અનમોલ ધરોહર “વેદ” વિષેનાં કેટલાંક સત્ય વચનો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ નાની પુસ્તકમાં વેદમાં સમાવિષ્ટ માનવતા, સહનશીલતા, સામાજિક સમાનતા, સ્ત્રીના અધિકાર, એકતા જેવા વિષયો પર ટુકમાં ચર્ચા કરવામાં આવી છે. વેદ વિષે આટલું જરૂરથી જાણો!’
  • આનંદમય જીવનનું વિજ્ઞાન : આ પુસ્તક જીવન અને આ ગતિશીલ જગત વિશેના મૂળભૂત પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી જગતમાં આપણી શી ભૂમિકા હોવી જોઈએ તે સમજાવે છે.  આ પુસ્તક વેદ અને ઉપનીષદોમાંથી નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા શીખવે છે.  
  • ૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૧આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો પહેલો ભાગ છે. અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્રા લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.
  • ૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૨આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો બીજો ભાગ છે. અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્રા લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.
  • ૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૩ : આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો ત્રીજો ભાગ છે. અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્રા લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.
Note: PLEASE READ this Disclaimer for all Agniveer books on this store
        REVIEWS

        RECENTLY VIEWED PRODUCTS

        BACK TO TOP